ગુજરાત ભરમાં ડિલિવરી ઉપલબ્ધ 100% Ayurvedic Herbal Formula Dispatch within 24 hours Natural Metabolism & Appetite Support
AAYURATNA WEIGHT LOSS POWDER

Product Description

તે આપણા શરીરમાં વાત, કફ, પીત્ત ત્રણેય પ્રકૃતિઓ ને બેલેન્સ માં રાખે છે, ખાસ કરી ને કફ દોષ ને.

  1. કફ દોષ બેલેન્સ માં લઈને વેઈટ, અને ફેટ નો નાશ કરે છે.
  2. નવા ફેટી સેલ્સ ને ઉત્પન્ન થવા દેતું નથી. જેથી ઉતરેલ વજન - ચરબી પાછા વધતા નથી.
  3. શરીરને અંદર થી શુદ્ધ કરીને તમામ બીમારીઓ થી છુટકારો આપે છે.
  4. પાચન પ્રણાલી સમૃદ્ધ બનાવીને પેટ ની તમામ બીમારીઓ થી મુક્તિ આપે છે.
AAYURATNA — ત્રિફળા, સ્વર્ણમુખી, મેથીનો અર્ક, ગુગ્ગુલ, સંચળ સહિત હર્બલ વેઈટ લોસ પાઉડર અને કેપ્સ્યુલ

પ્રોડક્ટ પ્લાન

AAYURATNA — ઉપયોગની સૂચના: દિવસમાં બે વાર, ગરમ પાણીમાં મિશ્ર કરી સવાર-સાંજ જમવાના ૩૦ મિનિટ પહેલાં

AAYURATNA ના ફાયદા

AAYURATNA ના શુદ્ધ આયુર્વેદિક સૂત્રથી શરીર અંદરથી શુદ્ધ થાય છે અને સ્વસ્થ વજન ઘટાડાની સફર સરળ બને છે.

  • ઊંડાણ થી સારિરિક સુધીકરણ શરીરની ગંદકી દૂર કરીને અંદરથી શુદ્ધ કરે છે — લીવર, પેટ અને રક્ત પરિભ્રમણ માટે સહાયક.
  • વેઈટ લોસ 1 મહિનામાં 4 થી 5 કિલો, 2 મહિનામાં 8 થી 10 કિલો વજન ઘટાડવામાં મદદ. કોઈ પણ ભાગના ચરબીના જમાવડા ઘટાડે છે. 3 મહિનામાં ફિટનેસ પાછી લાવે છે અને વાત, પિત્ત, કફ સંબંધિત સમસ્યાઓ ઘટાડે છે.
  • સ્કિન અને વાળ સુધાર ત્વચામાં નેચરલ ગ્લો લાવે છે; વાળ ખરવાનું ઓછું થાય છે અને મજબૂત દેખાશે.
  • રોગ પ્રતિકારક શક્તિમાં વધારો 2 મહિનાનો નિયમિત કોર્સ immunity મજબૂત કરે છે — સીઝનલ ચેપથી બચાવ માટે.
  • ઉર્જા અને તાકાતનો ખજાનો પાચન સુધરે તો શરીરમાં ઉર્જા, સ્ફૂર્તિ અને દિવસભરની તાકાત વધે છે.

Product Reviews

રશ્મિબહેન ચૌધરી — આયુરત્ન થી 3 મહિનામાં 15 કિલો વજન ઘટાડ્યું, પહેલા અને પછી

વારંવાર પૂછાતા પ્રશ્નો

અહીં આપેલ તમામ એવા પ્રશ્નોના જવાબો છે, જે ગ્રાહક મિત્રો દ્વારા વારંવાર પૂછવામાં આવે છે — જાણીને તમે પણ તમારી સમજણ વધારી શકો છો.

કોઈપણ ચાલુ દવા દરમિયાન આ પાવડર કે ટેબ્લેટ લઈ શકાય?

જી, ચોક્કસ. બીપી, સુગર, થાઇરોઇડ, PCOD જેવી તમામ દવાઓ સાથે આનો ઉપયોગ કરી શકાય છે. ફક્ત નિયમિત દવા સમય અને AAYURATNA ની માત્રા અલગ રાખવી.

આ પાવડર કે ટેબ્લેટ લેતી વખતે શું પરેજી રાખવી જરૂરી છે?

અમે કોઈ ખાસ ડાયેટ પ્લાન ફોલો નથી કરાવતા. પરંતુ આથેલો ખોરાક, તળેલો ખોરાક અને હેવી કેલરી વાળો ખોરાક પર નિયંત્રણ રાખવું જરૂરી છે — સાથે રોજ પૂરતું પાણી પીવું.

પરિણામ મળવાની શરૂઆત કેટલા દિવસમાં થાય છે?

10 દિવસમાં રિઝલ્ટ મળવાનું શરૂ થઈ જાય છે. નિયમિત ઉપયોગ સાથે 1 મહિનામાં સ્પષ્ટ ફેરફાર અને 2–3 મહિનામાં સ્થાયી લાભ દેખાય છે.

આ પાવડર કે ટેબ્લેટની કોઈ આડઅસર છે?

બિલકુલ નથી. કારણ કે સંપૂર્ણ આયુર્વેદિક અને FDA દ્વારા પ્રમાણિત ફોર્મ્યુલાથી તૈયાર કરવામાં આવે છે — કોઈ કડક રસાયણ કે ટેમ્પરરી સ્ટિમ્યુલન્ટ નથી.

AAYURATNA પાવડર દિવસમાં ક્યારે અને કેવી રીતે લેવું?

રોજ સવારે નાસ્તા પહેલાં 1 સ્કૂપ (આશરે 6 ગ્રામ) 200 મિ.લી. ગરમ પાણી અથવા દૂધમાં મિશ્ર કરીને પીવો. દિવસમાં ભલામણ કરતાં વધુ માત્રા ન લેવી.

એક પેક કેટલા દિવસ માટે પૂરતો રહે છે?

200 ગ્રામનો પેક નિયમિત ડોઝ પર લગભગ 30 દિવસ ચાલે છે. લાંબા કોર્સ માટે 2 અથવા 3 મહિનાના પ્લાન પસંદ કરી શકો છો.

ગુજરાતમાં ઓર્ડર અને ડિલિવરી કેવી રીતે મળશે?

વેબસાઇટ પર Buy Now દબાવો અથવા WhatsApp પર સંપર્ક કરો — ગુજરાતના તમામ વિસ્તારમાં ડિલિવરી ઉપલબ્ધ છે. ઓર્ડર પુષ્ટિ પછી ઝડપી ડિસ્પેચ થાય છે.

ખુલ્લા ન કરેલા પેક પર રિટર્ન મળે છે?

હા, ખુલ્લા ન કરેલા પેક માટે 15 દિવસની સરળ રિટર્ન સુવિધા ઉપલબ્ધ છે — વિગતો માટે અમારી ટીમનો સંપર્ક કરો.

Health Is Not A Plan, It Is A Promise To Yourself — AAYURATNA herbal weight loss products

સંપર્ક કરો

ડોઝ અથવા ઓર્ડર વિશે પ્રશ્નો છે? અમારા વેલનેસ સલાહકાર સોમવારથી શનિવાર, સવારે 9 થી સાંજે 7 સુધી ઉપલબ્ધ છે.